Gujarat/ વડોદરામાં વધુ એક વિદ્યાર્થીને કોરોના,સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીને કોરોના,ધો.6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો ,ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો વિદ્યાર્થી ,16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું ,શહેરમાં 5 દિવસમાં 3 વિદ્યાર્થી, 1 શિક્ષિકાને કોરોના

Breaking News