ભૂવો/ વડોદરામાં વારસિયા વિસ્તારમાં પડ્યો ભૂવો ચોમાસાની શરૂઆત પહેલાં જ ભૂવો પડ્યો ભૂવો પડતાં વાહનચાલકોને મુશ્કેલી સ્થાનિકોએ પથ્થર મુકી આસપાસનો રસ્તો કર્યો બંધ ભૂવો કેમ પડ્યો તેની તપાસ કરશે પાલિકા

Breaking News