Gujarat/ વડોદરામાં સામૂહિક આત્મહત્યાનો મામલો, પોલીસે બે જ્યોતિષીઓને ઝડપી પાડ્યા , રાજસ્થાન ખાતેથી બે જ્યોતિષી ઝડપાયા , બંનેને મોડી રાત્રે વડોદરા લાવવામાં આવ્યા , સયાજી હોસ્પિટલ ખાતે બંનેને કોરોના ટેસ્ટ કરાશે , કોરોના ટેસ્ટના રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે , સોની પરિવારે કર્યો હતો સામૂહિક આપઘાત

Breaking News