Gujarat/ વડોદરામાં PCBનો સપાટો અલકાપુરી વિસ્તારમાંથી પકડ્યો ઇ-સિગારેટનો જથ્થો રૂપિયા 91,000/- ઉપરાંતની ઝડપાઇ ઇ-સિગારેટ પારસ પાન અને અમર પાન પાર્લરમાં ઝડપાયો જથ્થો PCBએ વિવિધ ફ્લેવરની ઈ-સિગારેટ કરી જપ્ત જીતુ ખેરાજમલાણી અને દેવાનંદ કોટવાણીની અટકાયત બંને દુકાન માલીકો સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાયો

Breaking News