દારૂ પકડાયો/ વડોદરા:વરૂણ ઇન્ડસ્ટ્રીઝમાંથી દારૂ ઝડપાવાનો મામલો વરૂણ ઇન્ડસ્ટ્રીઝનો માલિક નીકળ્યો ભાજપનો હોદ્દેદાર ઇન્ડસ્ટ્રીઝનો માલિક વિનુ રાઠોડ BJPવોર્ડ નં-18નો હોદ્દેદાર GIDCમાં ફેબ્રિકેશનની આડમાં દારૂનો વેપાર કરતો હતો વડોદરા શહેર ભાજપા પ્રમુખે વિનોદ રાઠોડને કર્યો સસ્પેન્ડ

Breaking News