રખડતા ઢોરનો આતંક/ વડોદરા:વૃધ્ધાના મોત બાદ પણ તંત્ર લાપહરવાહ રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા મોત થયું હતું હજી પણ કોર્પોરેશનનું તંત્ર છે લાપરવાહ રસ્તાની વચ્ચે ઢોર બંધાયા છતાં કોઇ કાર્યવાહી નહી ગાર્ડનની રેલીંગ સાથે પશુમાલિકોએ ઢોર બાંધીને રાખ્યા વાહનોથી ધમધમતા ચાલુ રસ્તા પર ઢોરો બાંધી રાખ્યા

Breaking News