Breaking News/ વડોદરા: અલકાપુરીની કોલોનીમાં પથ્થરમારો અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં પથ્થરમારો છેલ્લા 4 દિવસથી થઇ રહ્યો છે ભેદી પથ્થરમારો રાત્રે અજાણ્યા વ્યકિતઓ દ્રારા પથ્થરમારો અજાણ્યા શખ્સો કરી રહ્યા છે પથ્થરમારો કોલોનીના લોકો ઉજાગરો કરવા મજબૂર

Breaking News