Not Set/ વડોદરા/ આર્થિક તંગીથી કંટાળીને યુવકે કરી આત્મહત્યા

વડોદરા માં કોરોના લોકડાઉન બાદ આત્મહત્યાના કેસ વધી રહ્યા છે. ત્યારે વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના આજવા સમા વિસ્તારમાં રામદેવ નગરમાં રહેતા હિતેશ પરમાર નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિકભીસ વધી જતા આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ સમા વિસ્તારમાં રણજિત પાટીલ નામના યુવકે […]

Gujarat Vadodara

વડોદરા માં કોરોના લોકડાઉન બાદ આત્મહત્યાના કેસ વધી રહ્યા છે. ત્યારે વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના આજવા સમા વિસ્તારમાં રામદેવ નગરમાં રહેતા હિતેશ પરમાર નામના યુવકે આત્મહત્યા કરી લીધી હતી.

આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિકભીસ વધી જતા આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ સમા વિસ્તારમાં રણજિત પાટીલ નામના યુવકે પણ આત્મહત્યા કરી લીધી બન્નેની આત્મહત્યા આર્થિક કારણ હોવાનું  પોલીસ અનુમાન લગાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.