Gujarat/ વડોદરા એરપોર્ટ પહોંચ્યાં સી. આર. પાટીલ, દરજીપુરા ખાતે સી આર પાટીલની જાહેરસભા, શહેર પ્રમુખને એરપોર્ટની અંદર પ્રવેશતા અટકાવાયા, ડો.વિજય શાહને ન જવા દેવાતા વિવાદ, બહાર જ ઊભાં રહી પ્રમુખ અને મહામંત્રીની નારાજગી, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે બંનેને મનાવ્યાં

Breaking News