Breaking News/ વડોદરા: કરજણના નવા બજાર વિસ્તારમાં આગની ઘટના, નવા બજાર સ્થિત ડંપિંગ યાર્ડમાં લાગી આગ, યાર્ડમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ, ઘટનાને પગલે કરજણ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ, સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ  

Breaking News
Breaking News