Gujarat/ વડોદરા કોરોના વેકસીનનો દુષ્પ્રચાર કરતી ટોળકી પકડાઇ , ટોળકીમાં બે મહિલા સહિત 8 લોકોની ધરપકડ , કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ પાસે કરી રહ્યા હતા દુષ્પ્રચાર , દુષ્પ્રચારનાં પેમ્પ્લેટનું લોકોને કરી રહ્યા હતા વિતરણ , શિક્ષિત તેમજ કેટલાક તબીબો હોવાની પણ માહિતી , વોટ્સએપ ગ્રૂપમાં વેક્સિન અને માસ્કને લઇ દુષ્પ્રચાર કરતા , વેક્સિનથી નુકશાન થાય છે કહી લોકોને કરતા હતા ભ્રમિત , પબ્લિકને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસે ગુનો નોંધ્યો

Breaking News