Breaking News/ વડોદરા: કોલેજીયન યુવકની કરપીણ હત્યાનો મામલો પોલીસે ગણતરી ના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસેથી જ મળ્યો હતો મૃતદેહ અલંકાર ટાવરનાં બેઝમેન્ટમાંથી મૃતદેહ મળ્યો હતો દક્ષ પટેલનો હત્યારો ખુદ તેનો ખાસ મિત્ર જ નીકળ્યો બહેન સાથે પ્રેમ સબંધની આશંકાએ મિત્રની હત્યા હત્યારા પાર્થ કોઠારીની પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હત્યા કરવા યુટ્યુબ તેમજ વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી ચાલ કીડનેપિંગ થીમ પર ફોટો પાડીએ કહી હત્યા કરી

Breaking News