Gujarat/ વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ , અશોક જૈનના સ્ટાફની સભ્યોની કરાઈ પૂછપરછ , આરોપીઓના સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ , ક્રાઇમ બ્રાંચ દ્વારા અશોક જૈનની કાર કબ્જે કરાશે , આરોપી વિદેશ ન જાય તે માટે એરપોર્ટ પર કરાઈ જાણ , બંને આરોપીઓની પાસપોર્ટ વિગતો એકત્ર કરાઈ , દુષ્કર્મ પીડિતાની પણ ત્રણ કલાક કરાઈ પૂછપરછ , મહિલા પોલીસની હાજરીમાં કરાઈ ઉલટ તપાસ , આરોપીઓની શોધખોળ માટે 5 ટીમ બનાવાઈ

Breaking News