Gujarat/ મહેસાણાઃ સુદાસાણાં ગામે દેખાયુ રીંછ, રીંછના આતંકથી લોકોમાં ભય, રાત્રીના અંધારામાં ગામમાં રીંછ આવ્યુ, રીંછ ગામના ઘરમાં કરે છે તોડફોડ, તોડફોડ કરવાનો વીડિયો આવ્યો સામે, રીંછના કારણે 4 ગામના લોકો પરેશાન, વન વિભાગને જાણ કરવા છતાં કોઈ પગલા નહી,

Breaking News