ચડ્ડી બનિયનધારી ગેંગ/ વડોદરા: ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક, કલાલીમાં ચડ્ડી-બનિયન ધારી ગેંગનો આતંક, કલાલી વિસ્તારના એપાર્ટમેન્ટમાં ત્રાટકી ગેંગ, ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સીસીટીવી આવ્યા સામે, ચોરી ગેંગ સક્રિય થતાં સ્થાનિકોમાં ભય, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

Breaking News