Gujarat/ વડોદરા: ચૂંટણી અગાઉ ડભોઇના ધારાસભ્યનું નિવેદન ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું ચોંકાવનારું નિવેદન કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા માટે કર્યું નિવેદન સતીશ નિશાળીયાને પૂર્વ ધારાસભ્ય કહેવાનું અઘરું લાગે છે બે ત્રણ મહિના પછી સતીશ ભાઈને ધારાસભ્ય કહેવા પડશે કરજણના અણખીમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં નિવેદન

Breaking News