Breaking News/ વડોદરા જિલ્લાના એસઓજીને મળી મોટી સફળતા, વેમાલીગામમાં 2200 કિલો પોષડોડા ઝડપાયા, પોશડોડા સહિત ટ્રક અને વાહન ચાલકની ધરપકડ, RJ27 GB3135 નંબરના વાહનમાંથી મળ્યો મુદ્દામાલ, એસઓજીએ મંજુસર પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરી, 68 લાખની કિંમતના પોષડોડા ઝડપાયા, 80 લાખનો મુદ્દામાલ સહિત આરોપીને ઝડપ્યો

Breaking News