Gujarat/ વડોદરા જિ.તા.પંચાયતની ચુંટણી ટાણે રોકડ ઝડપાઈ, 39 લાખ રૂ.ની રોકડ સાથે બે યુવકની ધરપકડ, ફતેગંજ પોલીસે મોપેડમાંથી 39 લાખની રોકડ ઝડપી, મતદારોને રીઝવવા નાણાં લઇ જતાં હોવાની શક્યતા, છાણી અને બાજવા ગામનાં બંને યુવાનોની પુછપરછ ચાલુ

Breaking News