OMG!/ શા માટે રાત્રે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી? જાણો તેની પાછળનું કારણ

એવા અનેક પ્રકારના પ્રશ્નો છે જે વારંવાર આપણા મગજમાં આવે છે, જેનાં જવાબો શોધવામાં થોડી મુશ્કેલી પડે છે. પરંતુ એવું નથી કે તે અસંભવ છે. એક જ સવાલ એ છે કે દિવસમાં જ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કેમ કરવામાં આવે છે, રાત્રે કેમ નહીં? તો ચાલો જાણીએ કારણ શું છે, જેના કારણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફક્ત દિવસ […]

Ajab Gajab News
postmortom શા માટે રાત્રે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી? જાણો તેની પાછળનું કારણ

એવા અનેક પ્રકારના પ્રશ્નો છે જે વારંવાર આપણા મગજમાં આવે છે, જેનાં જવાબો શોધવામાં થોડી મુશ્કેલી પડે છે. પરંતુ એવું નથી કે તે અસંભવ છે. એક જ સવાલ એ છે કે દિવસમાં જ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કેમ કરવામાં આવે છે, રાત્રે કેમ નહીં? તો ચાલો જાણીએ કારણ શું છે, જેના કારણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફક્ત દિવસ દરમિયાન થાય છે.

Know Reasons Why Postmortem Is Not Done At Night - आखिर रात में क्यों नहीं किया जाता है शवों का पोस्टमार्टम? - Amar Ujala Hindi News Live

ખરેખર પોસ્ટમોર્ટમ એક પ્રકારનું ઓપરેશન છે જેમાં શબનું પરીક્ષણ કરવામાં આવે છે જેથી વ્યક્તિના મોતનું ચોક્કસ કારણ જાણી શકાય છે. પોસ્ટમોર્ટમ માટે મૃતકના સંબંધીઓની સંહમતિ ફરજિયાત છે. જો કે કેટલાક કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓ પોસ્ટમોર્ટમની મંજૂરી પણ આપે છે, જેમ કે હત્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્યક્તિના મૃત્યુ પછી 6 થી 10 કલાકની અંદર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, કારણ કે શબમાં કુદરતી પરિવર્તન, જેમ કે ખેંચાણ, લાંબા સમય પછી થાય છે.

139 વર્ષ જુનું મકાનને ટ્રક પર ચઢાવીને બીજી જ્ગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યું. આવું કેવી રીતે બની શકે? જુઓ વીડિયો

Why post-mortem is not done at night, know the reason why it is done in day-time | NewsTrack English 1

મૃતદેહોના પોસ્ટમોર્ટમનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો છે. આ પાછળનું કારણ એ છે કે રાત્રે ટ્યુબલાઇટ અથવા એલઇડીની કૃત્રિમ લાઇટમાં,ઈજાના કલર લાલની જગ્યાએ જાંબુડિયા કલરના દેખાય છે અને ફોરેન્સિક સાયન્સમાં જાંબલી કલરની ઇજા વિશે કોઈ ઉલ્લેખ નથી.

કુદરતી અને કૃત્રિમ પ્રકાશમાં ઇજાના વિવિધ કલરને કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ મળી આવે છે.

તો બીજી તરફ રાત્રે પોસ્ટમોર્ટમ ન કરવા માટે એક ધાર્મિક કારણ પણ આપવામાં આવ્યું છે. કારણ કે ઘણા ધર્મોમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. આવી સ્થિતિમાં, ઘણા લોકો રાત્રે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવતા નથી.

આ શખ્સે ઢોસા બનાવીને ઉડાડી દીધો હવામાં, સીધો જ પડ્યો ગ્રાહકની પ્લેટમાં, જુઓ Video