અમદવાદ પોલીસ/ વડોદરા: ટેટની પરીક્ષાના ઉમેદવારનો અકસ્માત કલોલથી વડોદરા પરીક્ષા માટે આવતી વખતે અકસ્માત ઉમેદવારની કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત અકસ્માત થતા મહિલા ઉમેદવારની વ્હારે પોલીસ પોલીસે મહિલા માટે વાહનની વ્યવસ્થા કરી ઉમેદવારને પોલીસે હેમખેમ પરીક્ષા કેન્દ્ર પર પોહચાડી ગાયત્રી વાળંદને પોલીસે પરીક્ષા કેન્દ્ર પર પોહચાડી

Breaking News