Gujarat/ વડોદરા: દિવાળી ટાણે CNG વાહનચાલકોની મુશ્કેલી વધી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વધુ એક વખત ભાવ વધારો CNG ના ભાવમાં 3 રૂપિયાનો વધારો અગાઉ 82રૂ કિલો મળતા ગેસ ના હવે 85 ચૂકવવા પડશે. શહેરમાં રોજ 94 હજાર કિલો ગેસનું વેચાણ CNG વાહનચાલકો માથે મહિને 85 લાખનો બોજ

Breaking News