Gujarat/ વડોદરા: નવલખી દુષ્કર્મ કેસ મામલે કિશન માથાસુરિયા અને જશા સોલંકી બંને આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા કરાઇ, 28 નવે. 2019માં સામૂહિક દુષ્કર્મની ઘટના

Breaking News