Gujarat/ વડોદરા નશેબાજ નબીરાઓને પોલીસની ખાતિરદારી, પોલીસ વાનના બદલે વૈભવી કારમાં લવાયા હોસ્પિટલ, નબીરાઓને મેડિકલ ચેકપ માટે SSG હોસ્પિ.લાવી પોલીસ, નશેબાજ 9 આરોપીઓને માંજલપુર પોલીસે આપી સુવિધા, GIDCમાંથી શરાબનાં નશામાં પકડાયા હતાં નબીરા

Breaking News