Breaking News/ વડોદરા: ફરી એકવાર શિક્ષણ જગત થયું શર્મસાર, અભોર ગામની શાળાનો આચાર્ય બન્યો હેવાન, શાળાની વિદ્યાર્થીનીઓને આચાર્ય શૌચાલયમાં લઇ ગયો, યુવતીઓમાં નગ્ન ફોટો વિદ્યાર્થિનીઓને બતાવ્યા, આચાર્યએ પોર્ન વિડીયો પણ બતાવ્યા હોવાનો વિદ્યાર્થિનીઓનો આરોપ, ઘટનાને પગલે વાલીઓ, ગામલોકો મોટી સંખ્યામાં શાળાએ ઉમટયા, ગામલોકોએ ભેગા મળી આચાર્યને બરોબર મેથીપાક ચખાડ્યો, આચાર્યની ભરપેટ ધોલાઈ કરી પોલીસને સોંપાયો, લંપટ આચાર્ય સામે ફરિયાદ આપવા વાલીઓ પોલીસ મથકે પહોંચ્યા  

Breaking News
Breaking News