Breaking News/ વડોદરા ભાજપ કાર્યકર સચિન ઠક્કર હત્યાનો મામલો, ગઈ કાલે હત્યા સમયનો વિડિયો પણ થયો હતો વાયરલ, મુખ્ય આરોપી નામચીન બાબુલ પરીખનો પુત્ર પાર્થ પરીખ, વાસિક અજમેરી અને વિકાસ લોહાણાએ કર્યો હતો હુમલો, સચિન અને પિતરાઈ ભાઈ પ્રિતેશ ઠક્કરને માર્યો હતો માર, બેઝ બોલ સ્ટીક અને હોકી વડે માર્યા હતા ફટકા, નામચીન બાબુલના પુત્ર પાર્થ પરીખે હત્યા કરાવી હોવાની ચર્ચા, સમગ્ર મામલે ગોત્રી પોલીસે 3 આરોપીની કરી ધરપકડ, ગોત્રી પોલીસ આરોપીઓને આજે રિમાન્ડ માટે કોર્ટમાં કરશે રજૂ  

Breaking News