Gujarat/ વડોદરા: મહિલા ચોરી કરતા ઝડપાઇ, ભીડમાં તકનો લાભ ઉઠાવી પર્સની કરતી ચોરી, મંગળ બજારમાંથી મહિલાને પોલીસે ઝડપી, ચોરી કરેલ પર્સ તેમજ 16,800 રોકડ મળી આવી, પોલીસે મહિલાના CCTV જાહેર કર્યા, ઝડપાયેલી મહિલાનો ગુનાઇત ઇતિહાસ, અગાઉ સયાજીગંજ પોલીસે કરી હતી ધરપકડ

Breaking News