Gujarat/ વડોદરા: મહીલા ટ્રાન્સ જેન્ડર પતિ મામલો ફરીયાદીના વકીલ સિદ્ધાર્થ પવારે આપ્યુ નિવેદન આરોપી પતિ વિરાજ ઉર્ફ વિજેતા એ ખોટુ બોલી કર્યા લગ્ન પતીએ ફરીયાદી ના આક્ષેપ ને ગણાવ્યા ખોટા લગ્ન પેહલાથીજ મારી પત્ની ને હતી જાણ પત્નીને વડોદરાના ભાયલીમા અપાવ્યુ છે મકાન 90 લાખની લોનએ જોઇન્ટ એકાઉન્ટમાં લીધી ૯ વર્ષ ના લગ્ન જીવનથી મારી પત્નિ જાણકાર

Breaking News