Breaking News/ PM મોદી વર્ચ્યૂઅલી કરશે સમીક્ષા બેઠક નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ યોજના યોજનાની પ્રગતિ મુદ્દે કરશે સમીક્ષા બેઠક લોથલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થશે સામેલ કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠકમાં રહેશે ઉપસ્થિત રૂ.3500 કરોડના ખર્ચે NMHC બનાવવામાં આવશે ભારતના સમૃદ્ધ દરિયાઇ વારસાને જાળવવા પ્રયાસ

Breaking News