Gujarat/ વડોદરા: મેયર કેયુર રોકકડીયાનું ઉદ્ધતાઇ ભર્યો જવાબ,  કોર્પો.ના કોન્ટ્રાક્ટના ડ્રાયવરો સાથે કરી ઉદ્ગાતાઈ,  340 ડ્રાયવરો પગારને લઈને રજુઆત કરવા પહોંચ્યા હતા,  પાંચ ડ્રાયવરો સાથેની મિટિંગમાં મેયરનું નિવેદન,  તમારે નોકરી કરવી હોય તો કરો, આજ પગાર મળશે,  લમણે બંધુક મૂકીને તમને નોકરી કરવા નથી બોલાવતા,  મેયરના જવાબને કારણે ડ્રાયવરો થયા સ્તબ્ધ,  આવતીકાલે ડ્રાયવરો હળતાલ કરવાના મૂળમા

Breaking News