વડોદરા મનપાને નોટિસ/ વડોદરા: રખડતી ગાયોના હુમલા અંગે મનપાને નોટિસ ગત માર્ચ મહિનામાં વૃદ્ધ મહિલાનું થયું હતું મોત ગંગાબેન પરમાર નામની વૃદ્ધાનું થયું હતું મોત મૃતક મહિલાના પરિવારજનો તરફથી વકીલે પાઠવી નોટિસ મ્યુનિસિપલ કમિશનર તેમજ પશુ પાલકને નોટિસ ફટકારી મૃતકના પરિવારને 25 લાખનું વળતર ચૂકવવા માંગ

Breaking News