Gujarat/ વડોદરા વાઘોડિયામાં નશાની હાલતમાં નબીરા ઝડપાયા, ઓરબીટ 99 બંગ્લોઝમાં બંગલા નંબર 92માં યોજાઈ હતી પાર્ટી, નાચગાન સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા યુવક યુવતીઓ, છ યુવકો સહિત ત્રણ યુવતીઓએ યોજી હતી મહેફિલ, વાઘોડિયા પોલીસે પાર્ટીમાં પાડ્યો ભંગ, બ્રીઝા કાર, BMW, 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા, 17.55 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

Breaking News