Not Set/ વડોદરા/ શંકાસ્પદ હાલતમાં મળ્યો આધેડનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

વડોદરાના સુદામાનગરના શિવમ ફ્લેટમાં આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર દિલીપ દેસાઈ નામના આધેડનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આધેડના બન્ને હાથની નસો કપાયેલી હાલતમાં હતી. આપને જણાવી દઈએ કે ફ્લેટના બીજા માળેથી આધેડે નીચે પટકાયો હતો. આધેડેની હત્યા કે આત્મહત્યા અંગે અનેક સવાલો હાલ ઉઠી […]

Gujarat Vadodara

વડોદરાના સુદામાનગરના શિવમ ફ્લેટમાં આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર દિલીપ દેસાઈ નામના આધેડનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આધેડના બન્ને હાથની નસો કપાયેલી હાલતમાં હતી.

આપને જણાવી દઈએ કે ફ્લેટના બીજા માળેથી આધેડે નીચે પટકાયો હતો. આધેડેની હત્યા કે આત્મહત્યા અંગે અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે. આ મામલે ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમાં મોકલી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.