Not Set/ વડોદરા શહેરમાં એ.સી.બી પોલીસે મધ્યપ્રદેશના બે પોલીસ અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા

વડોદરા શહેરમાં એ.સી.બી પોલીસે મધ્યપ્રદેશના બે પોલીસ અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. શહેરના એક ભંગારના વેપારી ભરત તાંબે પાસે મધ્યપ્રદેશના છિંદવાડાના પાંડોરા પોલીસ સ્ટેશનના બે પોલીસ અધિકારીઓ દ્વારા રુપિયા 18 લાખની લાંચ માગવામાં આવી હતી. અને અંતે આ લાંચ માટે 8 લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી….વેપારીએ એ.સી.બીના પી.આઇનો સંપર્ક કરત રૂપિયા 8 […]

Uncategorized

વડોદરા શહેરમાં એ.સી.બી પોલીસે મધ્યપ્રદેશના બે પોલીસ અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. શહેરના એક ભંગારના વેપારી ભરત તાંબે પાસે મધ્યપ્રદેશના છિંદવાડાના પાંડોરા પોલીસ સ્ટેશનના બે પોલીસ અધિકારીઓ દ્વારા રુપિયા 18 લાખની લાંચ માગવામાં આવી હતી. અને અંતે આ લાંચ માટે 8 લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી….વેપારીએ એ.સી.બીના પી.આઇનો સંપર્ક કરત રૂપિયા 8 લાખની નકારાત્મક લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.જેથી વડોદરા પોલીસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો