ગુજરાત/ વડોદરા સંવેદનશીલ વિસ્તારના શ્રીજીનું આજે વિસર્જન જૂનીગઢી વિસ્તારના સાતમા દિવસે થશે વિસર્જન વિસર્જનને લઈ ગોઠવાશે ચાપતો બંદોબસ્ત R.A.F અને B.S Fએ કર્યુ માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ અનિચ્છનીય ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ

Breaking News