Gujarat/ વડોદરા: સાવલી નગરમાં જૂથ અથડામણ બે કોમના ટોળા વચ્ચે સર્જાયુ ઘર્ષણ વીજ થાંભલા પર ધ્વજ લગાવવા બાબતે અથડામણ દામાજીના ડેરા વિસ્તારમાં સર્જાયુ ઘર્ષણ ભારે તંગદીલી ભર્યું વાતાવરણ બંને કોમના ટોળા વચ્ચે થયો પથ્થર મારો ટોળાએ પાર્ક કરેલ ગાડીઓના કાચ પણ તોડ્યા પોલીસે સાવલી નગરમાં હાથ ધર્યુ નાઈટ કોમ્બિંગ

Breaking News