Gujarat/ વડોદરા: સોખડા હરિધામ મંદિરમાં ભવ્ય ઉજવણી, હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસની ઉજવણી, વિશ્વશાંતિ યજ્ઞ કરવામાં આવશે, હરિપ્રસાદ સ્વામીના સમાધિ પાસે 88 કુંડ બનાવાયા, સાંજે 5 થી 7 મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે, સાંજે 7.30 થી 10.30 કલાક સુધી મહોત્સવ સમારોહ, અમેરિકા સહિતના દેશોમાંથી આવશે હરીભક્તો, જિલ્લા પોલીસે હરિધામ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

Breaking News