Gujarat/ વડોદરા: સ્પોર્ટ્સ કોમ્પલેક્સની ફીમાં તોતિંગ વધારો, વાઘોડિયા રોડ પરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સની ફી વધારાઈ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ફીમાં 300 ટકાનો વધારો કરાયો, 3 મહિનાની ફી 600, 1800 અને 5500 કરી દેવાઈ, ફીમાં વધારો કરાતા રમતવીરોમાં આક્રોશ

Breaking News