જમીન કૌભાંડ/
વડોદરા: 100 કરોડની સરકારી જમીન પચાવી પાડવાનો મામલો, શહેરના દંતેશ્વર, ડી-માર્ટ નજીક સરકારી જમીન પચાવી પડાઈ, જમીન પર બનાવાયા વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સ સ્કીમ, મુખ્ય સૂત્રધાર સંજયસિંહ પરમારની કરવામાં આવી હતી ધરપકડ, કોર્પોરેશન અને સિટી સર્વેના 6 આરોપીઓની થઈ હતી ધરપકડ, હાઇકોર્ટનો તપાસ પર સ્ટે ઉઠી જતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં, સમગ્ર મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ પહોંચી જેલમાં. સંજયસિંહ પરમારના હસ્તાક્ષરના નમૂના અને ફિંગર પ્રિન્ટ લીધા
