Vadodara/ વડોદરા SSGની હંગામી હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજ, સમરસ કોવિડ કેરમાં ઓક્સિજન લીકેજની ઘટના, હોસ્પિટલનાં ત્રીજા માળે ઓક્સિજન લીકેજ થયો, ઓક્સિજન લીકેજ થતાં અફરાતફરીનો માહોલ, 3 દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં, ઓએસડી ડો.વિનોદ રાવ ઘટનાસ્થળે પહોંચ્યાં, ફાયરબ્રિગેડે યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી, કામગીરી પૂર્ણ કરી ઓક્સિજન પુરવઠો કાયમ કરાયો,

Breaking News