Not Set/ વડોદરા/ SSG  હોસ્પિટલની ઘોર બેદરકારી, કોરોનાના શંકાસ્પદ દર્દીએ કર્યો આપઘાત

વડોદરામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. SSG  હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીએ આપઘાત કર્યો છે અને આ દર્દી SSG  હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતો. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય દર્દીએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે અને આ દર્દીને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હતી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે […]

Gujarat Vadodara

વડોદરામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે સયાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. SSG  હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીએ આપઘાત કર્યો છે અને આ દર્દી SSG  હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતો.

મળતી માહિતી મુજબ, 35 વર્ષીય દર્દીએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે અને આ દર્દીને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.