Gujarat/ વધુ એક ગુજરાતી ખેલાડીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ, ભાવનગરના ચેતન સાકરીયાને મળ્યું અંતિમ 11 માં સ્થાન, શ્રીલંકા સામેની ત્રીજી વન ડે માં મેદાનમાં ઉતરશે ચેતન, આઈપીએલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ ચેતનને ટીમમાં સ્થાન, ગરીબ પરિવારના ચેતને ગુજરાતનું નામ રોશન કર્યુ

Breaking News