Breaking News/ વરસાદી પાણીમાં નાગ-નાગણનો પ્રણય ફાગ, ભાગ્યે જ જોવા મળતો અદભુત નજારો, નાગ-નાગણનો પ્રણય ફાગ વીડિયો વાયરલ, નવસારીના કાછીયાવાડી વિસ્તારની અલભ્ય ઘટના, રાહદારીએ પ્રણય ફાગના દ્રશ્યો કેમેરામાં કંડાર્યા, સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાયરલ  

Breaking News