Gujarat/ વર્તમાન રાજનીતિ મહાભારતથી ઓછી નથી, શંકરસિંહ વાઘેલાએ ટ્વીટથી કરી ટિપ્પણી, ગુજરાત ભાજપની સ્થિતિ અંગે પરોક્ષ ટિપ્પણી, ધર્મયુદ્ધ સ્વાભિમાનની સાથે કલ્યાણ માટે પણ હોય છે, કપરી પરિસ્થિતિમાં અર્જુને યુદ્ધ તો કરવું જ પડશે, પક્ષના નામ વિના શંકરસિંહ વાઘેલાએ કર્યું ટ્વીટ

Breaking News