દારુની મહેફિલ/ વલસાડઃ કોલેજની હોસ્ટેલમાં દારૂની મહેફીલ નૂતન કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં ઘટના મોડી રાત્રે પોલીસે કરી રેડ હોસ્ટેલમાં દારૂની મહેફીલ માણતા 4 ઝડપ્યા આરોપીઓમાં 1 કોલેજનો વિદ્યાર્થી અને 3 બહારના લોકો પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી

Breaking News