Breaking News/ વલસાડઃ ચીમની રીપેરીંગ દરમ્યાન બની ઘટના સરીગામમાં એક કંપનીમાં બની ઘટના ચીમની રીપેરીંગ કરતા બે કામદારો નીચે પટકાયા બેમાંથી એક કામદારનું સારવાર દરમિયાન મોત બનાવ અંગે પોલીસે હાથ ધરી તપાસ

Breaking News