Gujarat/ વલસાડઃ જીવના જોખમે પસાર કરે છે લોકો કોઝવે વલસાડના કપરાડાના જીરવલ ગામની ઘટના કોલક નદીના કોઝવે પરથી પાણી થઈ રહ્યું છે પસાર ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી પાણીની આવક દર વખતે ભારે વરસાદ વખતે સર્જાય છે આવી સમસ્યા

Breaking News