Gujarat/ વલસાડના અતુલ વિસ્તારમાં સ્મશાન બનાવાતા વિરોધ, રાતોરાત સ્મશાન બનાવી દેતા ગ્રામજનોએ કર્યો વિરોધ , કોરોના મૃતકોના અંતિમ સંસ્કારની આશંકાને પગલે વિરોધ , મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડતાં પોલીસ ઘટનાસ્થળે

Breaking News