Gujarat/ વલસાડના કપરાડામાં સ્વૈચ્છિક લોકડાઉન , 18 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન, આગામી 7 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, કપરાડા જૂથ ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય , કામ વગર બહાર નીકળનારને 1000નો દંડ, કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવાનો આદેશ

Breaking News