National/ જશપુર અકસ્માત ઘટનામાં 50 લાખ સહાય, છત્તીસગઢનાં જશપુરમાં ઘટનાનો મામલો, મૃતકનાં પરિજનોને સહાયની જાહેરાત, રૂ.50 લાખ સહાયની કરાઇ જાહેરાત, CM ભૂપેશ બધેલે કરી સત્તાવાર જાહેરાત, ઘટનામાં એકનું મોત,16થી વધુ ઇજાગ્રસ્ત

Breaking News