Breaking News/ વલસાડના કાપરી ફાટક નજીક અકસ્માત કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી કાપરી ફાટક નજીક ને. હાઇવે 48 ઓવર બ્રિજની ઘટના બીલીમોરાથી મુંબઈ જઈ રહ્યો હતો પરિવાર કારમાં સવાર 5 વ્યક્તિઓ માંથી બે ને ઇજા ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Breaking News